IBPSમાં ક્લાર્ક (CRP CLERKS -XIV)ની ભરતી ૨૦૨૪

IBPS Clerk (CRP CLERKS -XIV) Recruitment 2024

IBPS (ઇન્સ્ટીટયુટ ઓફ બેંકિગ પર્સનલ સિલેક્શન) દ્વારા ક્લાર્ક (CRP CLERKS -XIV)ની ભરતી ૨૦૨૪

પોસ્ટ : ક્લાર્ક (CRP CLERKS -XIV)

લાયકાત : ગ્રેજ્યુએટ

કુલ જગ્યા: 6128

વય મર્યાદા: 20 થી 28 વર્ષ

મહત્વની તારીખો:

IBPS ક્લાર્ક 2024 ઓનલાઇન અરજી કરો
કેટેગરીતારીખ
IBPS ક્લાર્ક 2024 સૂચના1લી જુલાઈ 2024
ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ1લી જુલાઈ 2024
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ21મી જુલાઈ 2024
અરજી ફીની ચુકવણીનો સમયગાળો21મી જુલાઈ 2024
પ્રિન્ટીંગ એપ્લિકેશન માટેની છેલ્લી તારીખ5મી ઓગસ્ટ 2024
IBPS ક્લાર્ક પ્રારંભિક પરીક્ષા24મી, 25મી અને 31મી ઓગસ્ટ 2024
IBPS ક્લાર્ક મુખ્ય પરીક્ષા13મી ઓક્ટોબર 2024

અરજી ફીની વિગત :

SNo.કેટેગરીઅરજી ફી
1SC/ST/PWDરૂ. 175/- (માત્ર માહિતી શુલ્ક)
2General and Othersરૂ. 850/- (એપ્લિકેશન ફી માહિતી શુલ્ક સહિત)

ખાલી જગ્યાની વિગતો:

CRP કારકુન XIV – 6128 ખાલી જગ્યા

ક્ર. નંરાજ્યનું નામકુલ
1.આંદામાન અને નિકોબાર01
2.આંધ્ર પ્રદેશ105
3.અરુણાચલ પ્રદેશ10
4.આસામ75
5.બિહાર237
6.ચંડીગઢ39
7.છત્તીસગઢ119
8.દાદરા અને નગર હવેલી અને દમણ દીવ05
9.દિલ્હી268
10.ગોવા35
11.ગુજરાત236
12.હરિયાણા190
13.હિમાચલ પ્રદેશ67
14.જમ્મુ અને કાશ્મીર20
15.ઝારખંડ70
16.કર્ણાટક457
17.કેરળ106
18.લદ્દાખ03
19.લક્ષદ્વીપ00
20.મધ્યપ્રદેશ354
21.મહારાષ્ટ્ર590
22.મણિપુર06
23.મેઘાલય03
24.મિઝોરમ03
25.નાગાલેન્ડ06
26.ઓડિશા107
27.પુડુચેરી08
28.પંજાબ404
29.રાજસ્થાન205
30.સિક્કિમ05
31.તમિલનાડુ665
32.તેલંગાણા104
33.ત્રિપુરા19
34.ઉત્તર પ્રદેશ1246
35.ઉત્તરાખંડ29
36.પશ્ચિમ બંગાળ331

IBPS કારકુન હસ્તલિખિત ઘોષણા :

“I, (Name of the candidate), hereby declare that all the information submitted by me in the application form is correct, true, and valid. I will present the supporting documents as and when required.”

ફ્રોમ ભરવાની લિંક:

ઓનલાઈન અરજી કરોClick Here
ફૂલ નોટિફિકેશનClick Here
શોર્ટ નોટિફિકેશનClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top